બોલિવૂડ એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે તે ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે. તેણે લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે અભિનેત્રી તેની એક્ટિંગ કરતાં તેના ફેશન સ્ટેટમેન્ટ માટે વધુ ચર્ચામાં રહે છે. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રજ્ઞાએ તસવીરોમાં યલો કલરનો રીવીલિંગ લેહેંગો પહેર્યો છે. અભિનેત્રીના આ આઉટફિટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram