બોલિવૂડ એક્ટ્રેસ અભિનેત્રી વાણી કપૂરનો આજે જન્મદિવસ છે

તેણે વર્ષ 2013માં ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી ડેબ્યૂ કર્યું હતું

વાણી કપૂરનો જન્મ 23 ઓગસ્ટ 1992ના રોજ રાજધાની દિલ્હીમાં થયો હતો.

અભિનેત્રીએ પ્રવાસન અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

વાણીના પિતાનું નામ શિવ કપૂર છે, જેઓ બિઝનેસ મેન છે.

તેની માતાનું નામ ડિમ્પી કપૂર છે, જે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે.

વાણી માત્ર સુંદર અને ગ્લેમરસ જ નથી પણ અત્યંત પ્રતિભાશાળી પણ છે.

વાણીએ બોલિવૂડ કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022માં વાણી કપૂરની સંપત્તિ 10 કરોડની આસપાસ હોવાનો અંદાજ છે.

All Photo Credit: Instagram