અમાયરાએ કેટલીક તસવીરો શેર કરી છે લોકો કહી રહ્યા છે કે અમાયરાએ રાશી ખન્નાની કોપી કરી છે તાજેતરમાં રાશીએ આવો જ લુક શેર કર્યો હતો વ્હાઈટ આઉટફીટમાં બોલ્ડ લાગી રહી છે અમાયરા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અમાયરા મહારાની લુકમાં જોવા મળી અમાયરા દરેક લુકમાં સુંદર લાગે છે અમાયરા ઈન્ડિયન લુકમાં અભિનેત્રીનો રોયલ અંદાજ પોતાની ફેસનસેન્સ માટે જાણીતી છે અભિનેત્રી (ALL PHOTOS INSTAGRAM)