કેઝ્યુઅલ લૂકમાં જોવા મળી અનન્યા પાંડે

કંફર્ટેબલ અને સ્ટાઈલિશ દેખાવા માટે અનન્યાએ આ લૂક અપનાવ્યો

અનન્યા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી

હાલ અનન્યા તેની આવનારી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત

અનન્યા હવે વિજય દેવરકોંડા સાથે લાઈગર ફિલ્મમાં જોવા મળશે

અનન્યા તેના લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે

દરેક આઉટફિટ્સમાં સુંદર લાગે છે અનન્યા

અનન્યા પાંડેના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ

વ્હાઈટ ડ્રેસમાં કહેર વરસાવે છે અનન્યા

અનન્યા પાંડેના ઈંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે