રકુલ પ્રીતનો ગ્લેમરસ લુક જોઈને આંખો હટાવવી મુશ્કેલ થઈ જશે, અભિનેત્રી દરેક આઉટફિટમાં મચાવે છે કહેર

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ તેની હોટ અને ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે થોડીવારમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.

તાજેતરમાં રકુલે તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની તસવીરો શેર કરીને ફરી એકવાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.