અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ નવા વર્ષ 2023ની રાત્રે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં જ્યોર્જિયાનો લુક અદભૂત લાગી રહ્યો છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

જ્યોર્જિયા એન્ડ્રિયાની બાર્બી ડોલ લુકમાં ખૂબસૂરત લાગી રહી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કિલર સ્ટાઈલ આ લેટેસ્ટ તસવીરોની સુંદરતા વધારી રહી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ આ લેટેસ્ટ તસવીરો દ્વારા તેના ચાહકોને નવા વર્ષની 2023ની શુભેચ્છા પાઠવી છે.

નવા વર્ષની રાત્રે જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ચાહકો તેની આ લેટેસ્ટ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જ્યોર્જિયાના લાખો ફેંસ અને ફોલોઅર્સ છે.

તમામ તસવીર સૌજન્યઃ giorgia.andriani22 ઈન્સ્ટાગ્રામ