મેષ આજે વિચારીને સુઝબુઝથી કામ કરશો તો સફળતા મળશે. વૃષભ કોઇ પર આંધળો વિશ્વાસ કરશો તો આર્થિક નુકસાન થશે. મિથુન તમે પોતે મૂંઝવણમાં હોવ કે શું કરવું અને શું ન કરવું. કર્ક આ દિવસે નવી તકોનો લાભ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. સિંહ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મહિલાઓએ કામ કરતી વખતે સાવધાની રાખવી પડશે. તુલા દરેક વસ્તુને તમારા આત્મસન્માન સાથે જોડવાથી તણાવ વધી શકે છે. વૃશ્ચિક ઓફિસિયલ કામમાં ઉતાવળ ન કરવી. ધનુ વ્યાપારી માટે સારો દિવસ. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. મકર પારિવારિક વાતાવરણ ખુશનુમાન રહેશે. કુંભ જો તમે ટીમનું નેતૃત્વ કરશો તો સાવચેત રહો, મતભેદ થવાની સંભાવના છે. મીન આજે ઇર્ષાનો ભાવ આપને બેચેન કરી દેશે.