આરતીએ 2007માં ટીવી સિરિયલ ‘માયકા’થી કારકિર્દીનું શરૂઆત કરી ‘પરિચય નઈ જિંદગી કે સપનો કા’ થી તેને નવી ઓળખ મળી ‘ઉતરન’ અને ‘સસુરાલ સીમર કા’ સિરિયલમાં પણ કામ કર્યું ‘કોમેડી ક્લાસીસ’ અને કોમેડી નાઈટ્સ બચાઓ’ માં પણ કામ કર્યું ટીના દત્તા અને મૃણાલ જૈનની ખાસ મિત્ર છે આરતી આરતી એક્ટર ન બની હોત તો એક ડાન્સર બની હોત આરતી કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન છે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે આરતી સિંઘ બ્લેક શોર્ટ ડ્રેસમાં આરતી સિંઘે કારવ્યું ફોટોશૂટ આરતી સિંઘ બ્લેક શોર્ટ ડ્રેસમાં કિલર લૂક