ફોર્મલ અને સ્ટાઈલિશનું કોમ્બો છે કિયારનો આ લુક. કિયારા અડવાણીનો ગ્લેમરસ લુક ચર્ચામાં રહે છે. અનેક વખત એક્ટ્રેસ ફોર્મલ અને સ્ટાઈલિશ બંને લુક સામે આવ્યો છે. કિયારાએ વ્હાઇટ ડ્રેસની સાથે ઓરેંજ બ્લેઝર પહેર્યુ છે. આ કિયારાનો સેમી ફોર્મલ લુક છે. કિયારાની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. એરપોર્ટ પર આ લુકમાં કિયાર અડવાણી જોવા મળી હતી. ફોટોગ્રાફરને જોઈ કિયારાએ પોઝ આપ્યા હતા. કિયારાએ ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. કિયારા અડવાણીની તસવીરોની ફેંસ આતુરતાથી રાહ જોતા હોય છે.