હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરી દર વખતે તેના ચાહરોની દિલની ધડકન વધારી દે છે

ફરી એકવાર સોશિયલ મીડિયા પર સપના ચૌધરીનું નવું ગીત હલવા શરીર વાયરલ થઈ થયું છે

ગીતમાં સપના ચૌધરી ગોર્જિયસ લેંઘો પહેરીને નવા હરિયાણવી સોંગ હલવા શરીર પર ઠુમકા લગાવે છે

હરિયાણવી ક્વીન સપના તેના ફેંસ માટે દર વખતે નવું સોંગ લઈને આવતી રહે છે

સપનાના લાખો ચાહકો છે, જે તેના દરેક અંદાજ પર ફિદા રહે છે

પોતાના શાનદાર ડાંસ ઉપરાંત સપના ચૌધરી તેના લુકને લઈ પણ ચર્ચામાં રહે છે

સપના ચૌધરીનું નવું ગીત

સપના ચૌધરીની દરેક સ્ટાઈલ અનોખી હોય છે

સોશિયલ મીડિયા પર સપના ચૌધરીના લાખો ફેંસ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ