ઉનાળામાં દ્રાક્ષનું સેવન અનેક બીમારીથી બચાવે છે.



ગરમીમાં દ્રાક્ષના સેવનથી સ્વાસ્થ્યલક્ષી અનેક લાભ થાય છે



દ્રાક્ષ વિટામિન એ,સી,બી, પોટેશિયમ,કેલ્શિયમનો સારો સ્ત્રોત



દ્રાક્ષ ફ્લેવોનોયડ્સની સારી માત્રાનો પણ સ્ત્રોત છે



દ્રાક્ષમાં મોજૂદ વિટામિન એ, આંખોની રોશની વધારે છે



દ્રાક્ષમાં મોજૂદ એન્ટીવાયરલ ગુણ હરપીજની બીમારીથી બચાવે છે



દ્રાક્ષ ટીબી,કેન્સર, અને બ્લડ ઇન્ફેકશનનું જોખમ ઘટાડે છે



રિસર્ચ મુજબ બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવામાં દ્રાક્ષ ફાયદાકારક



દ્રાક્ષમાં મોજૂદ પોષણતત્વો ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં કારગર છે