Sumona Chakravarti વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ છે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગે છે સુમોના ખૂબ જ સુંદર લાગે છે સુમોના ચક્રવર્તીની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. તેની દરેક તસવીરને લાખો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળે છે. સુમોનાના લુક પર ચાહકો ફીદા થઈ જાય છે. જણાવી દઈએ કે સુમોનાએ બાળપણમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સુમોના જેટલી સાડીમાં સુંદર લાગે છે તેટલી જ તે વેસ્ટર્ન ડ્રેસમાં પણ સુંદર લાગે છે. સુમોનાએ એકતા કપૂરના ફેમસ શો 'કસમ સે'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સુમોના ખૂબ જ સુંદર છે