ઉર્વશી રૌતેલા બ્યુટી ક્વીન છે ઉર્વશી રૌતેલા બાર્બી ડોલ જેવી લાગે છે. ઉર્વશી રૌતેલા પાંચ ડાન્સ ફોર્મમાં પારંગત છે. ઉર્વશી રૌતેલા પાસે સૌથી વધુ બ્યુટી ટાઈટલ છે. ઉર્વશી રૌતેલા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે. તેણે પોતાની બોલિવૂડ ફિલ્મ કારકિર્દીની શરૂઆત એક્શન-રોમાન્સ ફિલ્મ સિંઘ સાબ ધ ગ્રેટથી કરી હતી. તેણીએ 2012 માં IMC - મિસ ઈન્ડિયા જીતી હતી. ઉર્વશી 2015માં આવેલી ફિલ્મ સનમ રેમાં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલા તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉર્વશી ગાયક હની સિંહ સાથે લવ ડોઝ ગીતમાં પણ જોવા મળી હતી. ઉર્વશી રૌતેલા જસ્ટિન બીબરની ફેન છે તે ઘણીવાર તેના સ્ટાઇલિશ ફોટો અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.