લીલા વટાણાના સેવનના છે આ અદભૂત ફાયદા

લીલા વટાણામાં પ્રચૂર માત્રામાં છે પોષકતત્વો



મટરમાં વિટામિન્સ,ખનીજ, એન્ટીઓક્સિડન્ટસ છે.



મટરમાં પોલીફેનોલ, કેન્સર વિરોધી ગુણ છે.



લીલા વટાણામાં ઇમ્યુનિટિ બૂસ્ટ કરે છે



વટાણાનું પાચન સ્વાસ્થ્ય માટે લાભકારી છે.



લીલા વટાણા ફાઇબરથી ભરપૂર છે.



લીલા વટાણામાં મેગ્નેશિયમ પોટેશિયમ છે.



વટાણામાં ગ્લાઇસેમિક ઇંડેક્સ (જીઆઇ) ઓછું છે