આપ પણ નવરાત્રીનું વ્રત કરી રહ્યાં છો?

નવરાત્રીના વ્રતમાં ગુણકારી સાબુદાણાનું સેવન કરો

સાબુદાણા ડાયાબિટિસના દર્દી માટે ફાયદાકરક છે

જે સરળથી પચવામાં કારગર છે.

સાબુદાણા વજન વધારવામાં કારગર છે

સાબુદાણા કાર્બોહાઇડ્રઇટથી ભરપૂર છે.

તેની કેલેરીની માત્રા વેઇટ વધારે છે

સાબુદાણાનું સેવન એનર્જી બનાવી રાખે છે.

સાબુદાણામાં પ્રોટીન અને કાર્બ્સ છે

જે વ્રત દરમિયાન આપને ઊર્જાવાન રાખશે