ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપના કારણે ડિહાઈડ્રેશનની સ્થિતિ ઉત્પન થાય છે.

ઉનાળામાં બરફના ગોળા થી લઇને આઇસક્રીમ, સિંકજીની માંગમાં ઉછાળો આવે છે. કેટલાક ફ્રૂટ શરીરમાં પાણીની ઉણપ થવા દેતા નથી.

નારંગીમાં અનેક પોષક ત્તત્વો હોય છે. તેમાં વિટામિન-સીની માત્રા વધુ હોય છે.

દ્રાક્ષમાં અનેક પોષક ત્તત્વો હોય છે. તેના સેવનથી પણ શરીરમાં પાણીની ઉણપ ઓછી થાય છે.

તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તેના સેવનથી શરીરમાં પાણીની ઉણપ ખતમ થઈ શકે છે.

ઉનાળામાં કેરીના રસને શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. તેનાથી પણ શરીરમાં પાણીની અછત ઠીક થાય છે.

કાકડીના સેવનથી પણ ડિહાઈડ્રેશનની સમસ્યાને ઠીક કરી શકાય છે.



તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.