આર્થરાઇટિસનું આ રીતે કરો નિદાન આર્થરાઇટિસનું આ રીતે કરો નિદાન સાંધામાં થાય છે સતત દુખાવો જો આ લક્ષણો આર્થરાઇટિસના છે સીઢી ચઢવાથી થાય છે દુખાવો ઘૂંટણમાં દુખાવો અને સોજો રહે છે ઘુંટણમાં થોડો અવાજ આવે છે સંધિવાના દર્દીએ ઠંડા પાણીથી દૂર રહેવું. ખાટી વસ્તુઓ પણ ન ખાવી જોઇએ દહી-છાશનું સેવન અવોઇડ કરવું જોઇએ