સીતાફળના સેવનના અદભૂત ફાયદા સીતાફળ વિટામિન Eથી છે ભરપૂર સીતાફળ એન્ટીએજિંગ ગુણથી સભર ત્વચા માટે પણ ફાયદાકારક છે સીતાફળ વિટામિન Bથી ભરપૂર છે સીતાફળ અસ્થમાના અટેકથી બચાવી રાખે છે ઇન્ફ્લેમેશનથી બચાવવાના ગુણો છે, મધ સાથે ખાવાથી વજન વધે છે. પાચનશક્તિ સુધારવામાં કારગર બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે એસિડિટીમાં કરે છે ઔષધનું કામ