સંતરા ન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોય છે

તેમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી વગેરે હોય છે



પરંતુ કેટલાક લોકોએ સંતરા ખાવાથી બચવું જોઈએ



પેટમાં એસિડિટીની સમસ્યા હોય તો સંતરાનું સેવન કરવાથી બચો



સંતરા ખાવાથી પેટમાં એસિડની માત્રા વધી શકે છે



સંતરાની તાસીર ઠંડી હોય છે



તેથી આર્થરાઇટિસના દર્દીએ પણ સંતરાનું સેવન ન કરવું જોઈએ



સંતરાનું વધારે પડતું સેવન કિડનીના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે



તેનાથી માથામાં દર્દની સમસ્યા પણ થઈ શકે છે



દાંતની સમસ્યા હોય તો સંતરા ખાવાથી બચવું જોઈએ