રોજ સંતરા ખાવાથી મળે છે આ 10 ગજબ ફાયદા સંતરા સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો છે સંતરા વિટામિન સીનો બેસ્ટ સોર્સ છે સંતરા કોલેજનનને બૂસ્ટ કરે છે સ્કિનને સંતરાનું સેવન ગ્લોઇંગ બનાવશે સંતરાનું સેવન સંક્રામક બીમારીથી બચાવે છે સંતરામાં ફ્લેવોનોઇડ ભરપૂર હોય છે જે બીપી સોજોને ઓછું કરવામાં કરે છે મદદ હાર્ટના હેલ્થ માટે પણ હિતકારી છે ઓરેંજ પાચનતંત્રને પણ દુરસ્ત કરે છે સંતરા સંતરામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે જે હાનિકારક ફ્રી રેડિકલ્સને એઅસર કરે છે. સંતરામાં એન્ટી કેન્સર પ્રોપર્ટીઝ પણ છે ફાઇબરથી ભરપૂર હોવાથી વેઇટ લોસમાં મદદ કરે છે