કમરનો દુખાવો દૂર કરવાના 10 અસરકારક ઉપાય

Published by: gujarati.abplive.com

રોજ 20-30 મિનિટ ચાલવાની આદત બનાવો

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

કમર માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો

Published by: gujarati.abplive.com

ભારે વજન યોગ્ય રીતે જ ઉપાડો.

Published by: gujarati.abplive.com

બેસતી વખતે પીઠ સીધી રાખો.

Published by: gujarati.abplive.com

કૅલ્શિયમ અને વિટામિન D યુક્ત આહાર લો.

Published by: gujarati.abplive.com

યોગ્ય ગાદલા અને તકિયાનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

જરૂર હોય ત્યારે ગરમ અથવા ઠંડો શેક કરો.

Published by: gujarati.abplive.com

વજન નિયંત્રણમાં રાખવાથી કમર પર ભાર ઘટે છે.

Published by: gujarati.abplive.com

દુખાવો લાંબો સમય રહે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com