કોઈ સ્પષ્ટ કારણ વગર સતત વજન ઘટવું કેન્સની શરુઆતના ગંભીર સંકેત છે.

લાંબા સમય સુધી થાક અને નબળાઈ અનુભવાતી હોય તો ડૉક્ટરની સલાહ લો.

શરીરમાં ગાંઠ દેખાય અથવા કોઈ સોજો લાંબા સમય સુધી રહે તો ડૉક્ટરને બતાવો.

સતત ઉધરસ અથવા અવાજમાં ફેરફાર તો અવગણના ન કરો.

મળ અથવા પેશાબની આદતોમાં અચાનક ફેરફાર પણ કેન્સરના સંકેત હોઈ શકે.

કોઈ ઘા લાંબા સમય સુધી ન રૂઝાય તો ડૉક્ટરની સલાહ લેવી.

તલ અથવા મસાના રંગ, કદ કે આકારમાં ફેરફાર થાય તો તપાસ જરૂરી છે.

ગળવામાં તકલીફ અથવા સતત અપચો રહે તો નિષ્ણાતને મળવું.

અસામાન્ય રક્તસ્ત્રાવ થાય તો તરત તપાસ કરાવવી.

આ લક્ષણો હંમેશા કેન્સરનો અર્થ નથી પરંતુ લાંબા સમય સુધી રહે તો તબીબી તપાસ કરાવવી જરૂરી