ડિપ્રેશનનમાંથી ખુદ બહાર આવવા માટે 10 અસરકારક ટિપ્સ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરરોજ સકારાત્મક વિચારોથી દિવસ શરૂ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂરતી ઊંઘ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોજ થોડો સમય કસરત માટે કાઢો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રોજ થોડો સમય કસરત માટે કાઢો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પરિવાર અને મિત્રો સાથે વાત કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોશિયલ મીડિયા પરથી થોડો બ્રેક લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મનપસંદ કામમાં સમય પસાર કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ધ્યાન અને યોગથી મન શાંત રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાની નાની ખુશીઓનો આનંદ માણો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોતાને ક્યારેય એકલા ન સમજો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જરૂર પડે તો નિષ્ણાતની મદદ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ