ધનુર (Tetanus)નાં 10 મુખ્ય લક્ષણો

Published by: gujarati.abplive.com

ધનુરના ચેપમાં સૌથી પહેલાં જડબાના સ્નાયુઓ જકડાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મોઢું ખોલવામાં અને ખોરાક ચાવવામાં મુશ્કેલી પડી શકે છે.

Published by: gujarati.abplive.com

ગરદનના સ્નાયુઓમાં જકડન અને દુખાવો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

શરીરના સ્નાયુઓમાં અચાનક ખેંચાણ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

પીઠ અને પેટના સ્નાયુઓ કડક થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ગળવામાં તકલીફ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અવાજ, પ્રકાશ કે સ્પર્શથી સ્નાયુઓમાં ખેંચાણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

તાવ અને વધુ પડતો પરસેવો થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ફેરફાર થઈ શકે છે.

Published by: gujarati.abplive.com