સાવધાન, આ લક્ષણો છે ચાંદીપુરા વાયરસના, ,અવગણશો નહિ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાવધાન, આ લક્ષણો છે ચાંદીપુરા વાયરસના, ,અવગણશો નહિ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અચાનક ખૂબ જ તાવ આવવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સતત અને તીવ્ર માથાનો દુખાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઊલટી અથવા ઉબકા આવવા.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખૂબ નબળાઈ અને સુસ્તી અનુભવવી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીર અને સ્નાયુઓમાં દુખાવો થવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેભાન થવા અથવા ગૂંગળામણ અનુભવવી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચક્કર આવવા અને સંતુલન ગુમાવવું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મગજ પર અસર થતાં ગૂંચવણ કે અસામાન્ય વર્તન દેખાવું.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આવા લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલમાં સારવાર લો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ