તો સાવધાન આ આદતના નુકસાન છે



પાણી શરીરની ગંદકી કાઢી ડિટોક્સ કરે છે



પાણી સ્કિન શરીરને હાઇડ્રેઇટ રાખે છે



દરેક ફૂડ લિકવિડ ખાવા પીવાના નિયમો છે



જો ખોટી રીતે ખાશો-પીશો તો નુકસાન કરશે



કેટલાક લોકો ઉભા ઉભા પાણી પીવે છે



આ આદતથી શરીરને નુકસાન પહોંચે છે



આ આદત લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે



આ આદત ફેફસાને પણ નુકસાન કરે છે



ઓક્સિજન લેવલ પણ ડિસ્ટર્બ થઇ શકે છે



ઉભા-ઉભા પાણી પીવાથી જોઇન્ટ પેઇન થાય છે



કિડની ઇન્ફેકશન પથરી જેવી સમસ્યા થઇ શકે છે