સાવધાન ડ્રાઇફ્રૂટસનું વધુ સેવન નોતરશે આ નુકસાન



દીવાળીનું પર્વ નજીક આવી રહયું છે



આ પર્વમાં લોકો ડ્રાઇ ફ્રૂટસ ખરીદે છે



સ્વીટની સાથે લોકો ડ્રાઇ ફ્રૂટસ પણ ખાઇ છે



ડ્રાઇ ફ્રૂટસ સ્વાસ્થ્ય માટે હિતકારી છે



ડ્રાઇ ફ્રૂટસનું વધુ સેવન નુકસાનકારક છે



જરૂરતથી વધુ ડ્રાઇફ્રૂટસથી નુકસાન થાય છે



વધુ ખાવા વજન પણ ઝડપથી વધે છે



ડ્રાઇફ્રૂટ્સમાં કેલેરી પણ સારી માત્રામાં હોય છે



ડ્રાઇફ્રૂટસમાં નેચરલ સુગર પણ હોય છે.



વધુ સેવનથી બ્લડ સુગર લેવલને વધારે છે



ડ્રાઇ ફ્રૂટસ ગરમ હોવાથી વધુ સેવન નુકસાનકારક



પિમ્પલ સહિતની અનેક સમસ્યા થઇ શકે છે



પાચનતંત્ર પર બગડતાં કબ્જ થઇ શકે છે



અસ્થમાના દર્દીએ ડ્રાઇફ્રૂટસ ઓછા ખાવા જોઇએ



ડ્રાઇ ફૂટ્સને સંરક્ષિત કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડ યુઝ થાય છે



ડ્રાઇ ફ્રૂટસનું વધુ સેવન ડિહાઇડ્રેશનનું કારણ પણ બને છે.