ચોમાસાની ઋતુમાં દરેકને જાંબુ ખાવાનો શોખ હોય છે. આ નાનું ફળ એન્ટીઑકિસડન્ટ, વિટામિન સી અને ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે