નારિયેળ હેલ્થ માટે પણ અનેક રીતે ગુણકારી છે.



નારિયેળ પાણીને રિફ્રેશિંગ ડ્રિંક માનવામાં આવે છે.



આ પાણી પીવાથી શરીરને તરત જ એનર્જી મળે છે



નારિયેળમાં પોટેશિયમ, વિટામીન સી, મેગ્નેશિયમ, આયરન અને ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો હોય છે



નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે.



તમને ડાયજેશન સિસ્ટમને લઇને કોઇ તકલીફ છે નારિયેળ અસરકારક છે



નારિયેળ મલાઇમાં ફાઇબરની માત્રા વધારે હોય છે જે ડાયજેશન સિસ્ટમ સારી કરે છે.



નારિયેળમાં ફાઇબર, પોટેશિયમ, આયરન અને હેલ્ધી ફેટ હોય છે જે પ્રેગનન્ટ મહિલાઓ માટે ગુણકારી છે.



પ્રેગનન્ટ મહિલાઓએ અઠવાડિયામાં એક વાર નારિયેળ પાણી પીવું જોઇએ



નારિયેળ પાણી પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે