દેશી ઘી પોષક તત્વોનો ખજાનો છે. દૂધમાં એક ચમચી ધી ઉમેરીને પીવો આ ચીજ ઇમ્યુનિટી બૂસ્ટર છે. દૂધમાં મેગ્નશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ છે. દેશી ઘીમાં ઓમેગો 3 ફેટી એસિડ છે દૂધમાં ઘી નાખીને પીવાથી થશે અનેક ફાયદા જોઇન્ટ પેઇનથી પણ રાહત મળે છે. તણાવમાં પણ રામબાણ ઇલાજ છે. પ્રેગ્નન્સીમાં પણ ફાયદાકારક છે આ ચીજ શરીરમાં તાકત વધારે છે