મખાના શરીરને ઘણા ફાયદાઓ આપે છે



મખાનામાં પ્રોટીન ફાઈબર અને ઘણા પોષકતત્વો હોય છે



મખાનાનું સેવન સારુ પરંતુ કેટલાક લોકો માટે નુકશાનકારક



વજન ઘટાડવા માંગતા હોય તો ખાલી પેટ મખાના ખાવા જોઈએ



મખાના ખાવાથી હાડકા મજબૂત બને છે



મખાના ખાવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે



પેટની કોઈ સમસ્યાઓ હોય તો ખાલી પેટ મખાના ખાવાનું ટોળો



કીડનીની કોઈ સમસ્યાઓ હોય તો મખાના ન ખાવા જોઈએ



મખાના ખાવા સારા પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ