અનાનસથી શરીરમાં અનેક લાભ થાય છે અનાનસ હેલ્થ, સ્કિન અને વાળ માટે ફાયદાકારક છે દરરોજ તેના સેવનથી શરીરમાં અનેક ફાયદા જોવા મળશે તેમાં વિટામીન A અને વિટામીન Cની માત્રા સારી હોય છે તેમાં ઘણા વિટામિન અને પોષકતત્વો હોય છે વજન ઘટાડવાનું વિચારતા લોકો માટે અનાનસ બેસ્ટ છે યુવતીઓમાં પિરીયડ્સની સાયકલ રેગ્યુલર નથી તો અનાનસનું સેવન કરો પેટ સંબંધિત બીમારીઓ માટે અનાનસ બેસ્ટ છે અનાનસનું જ્યૂસ પણ તમને અનેક ફાયદા આપે છે દરરોજ તેનુ સેવન કરશો તો સ્કીન માટે પણ ફાયદાકારક છે