પપૈયા એક પોષ્ટીક ફળ છે, પરંતુ તેના નુકસાન પણ છે



વધુ માત્રામાં તેનુ સેવન ન કરવું જોઈએ



આવો જાણીએ કોણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ



તેમાં ફાઈબર હોય છે જેથી પેટની સમસ્યા હોય તેમણે ન ખાવું જોઈએ



જેમને એલર્જી હોય છે તેમણે પપૈયાનું સેવન ન કરવું



ગર્ભવતી મહિલાઓએ કાચા પપૈયાના સેવનથી બચવું જોઈએ



ડાયાબિટીસના દર્દીઓએ પપૈયાનું સેવન ન કરવું જોઈએ



કિડનીમાં પથરી હોય તો તેમણે ન ખાવું જોઈએ



સમાન્ય લોકો પપૈયાને ખાઈ શકે છે



પપૈયું ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે