કોબીજ સ્વાસ્થ્યવર્ધી ગુણનો ખજાનો છે



કોબીજમાં ફાઇબર, બીટા-કેરોટીન છે



કોબીજમાં , વિટામીન B1, B6, K, E, C છે.



કોબીજમાં કેલ્શિયમ, આયોડીન, છે



કોબીજમાં મેગ્નેશિયમ, આયર્ન, સલ્ફર છે



કોબીજનું જ્યુસ સારૂ ડિટોક્સ ડ્રિન્ક છે



આ જ્યુસ વધારાની ચરબી ઘટાડે છે



કોબીજનું જ્યુસ ભૂખને કંટ્રોલ કરે છે



કોબીજનું જ્યુસ મેટાબોલિઝમને ફાસ્ટ કરે છે



કોબીજ જ્યુસ કુદરતી ક્લીન્ઝર છે.



જે પીવાથી શરીરની ગંદકી દૂર થાય છે.