ત્વચા પર લગાવો આ ફૂડસ આવશે નિખાર ખરાબ આહાર-જીવનશૈલી ત્વચાને ડેમેજ કરે છે. પ્રદૂષણના કારણે પણ સ્કિન ડેમેજ થાય છે. ત્વચા પર નિખાર માટે આ ફૂડસને કરો ટ્રાય ટામેટાને ત્વચા પર અપ્લાય કરો ટામેટાંમાં લાઇકોપેન તત્વ હોય છે. જે ત્વચા માટે ફાયદાકારક છે. પપૈયું કરચલીને ઓછી કરે છે. અખરોટનું પેસ્ટ લાવશે ત્વચામાં નિખાર