આજકાલ યુવાનોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

Published by: gujarati.abplive.com

તમાકુ છોડો: આ જીવલેણ બીમારીથી બચવા માટે તમાકુ કે ગુટખાનું સેવન તાત્કાલિક બંધ કરો.

Published by: gujarati.abplive.com

દારૂથી દૂર રહો: આલ્કોહોલનું સેવન પણ મોઢાના કેન્સરનું જોખમ વધારે છે, તેથી તે ન પીવો.

Published by: gujarati.abplive.com

સૂર્યપ્રકાશ: વધુ પડતા આકરા તડકામાં ફરવાનું ટાળો, તે હોઠના કેન્સરનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ડોક્ટરની સલાહ: મોઢામાં ચાંદુ પડે કે કોઈ ફેરફાર જણાય તો તરત જ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરો.

Published by: gujarati.abplive.com

શુદ્ધ આહાર: હંમેશા ઘરનો તાજો, સાત્વિક અને ચોખ્ખો ખોરાક લેવાનો આગ્રહ રાખો.

Published by: gujarati.abplive.com

પ્રોસેસ્ડ ફૂડ: બજારમાં મળતા તૈયાર પેકેટ ફૂડ, સેચ્યુરેટેડ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

સ્વચ્છતા: મોઢાની સ્વચ્છતા જાળવો અને દાંતની નિયમિત સફાઈ પર ધ્યાન આપો.

Published by: gujarati.abplive.com

આ 6 આદતો કેળવવાથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રહી શકો છો.

Published by: gujarati.abplive.com

સ્વસ્થ જીવનશૈલી જ કેન્સરને રોકવાનો સૌથી અસરકારક ઉપાય છે.

Published by: gujarati.abplive.com