ટીંડોળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી શાકભાજી છે.

તેમાં વિટામિન A, વિટામિન C, આયર્ન, કેલ્શિયમ અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલા છે

ડાયાબિટીસ નિયંત્રિત કરે છે

પાચનશક્તિ સુધારે છે

વજન ઘટાડવામાં મદદરૂપ છે

ઇમ્યુનિટી મજબૂત કરે છે

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

આંખોની રોશની વધારે છે

ત્વચા માટે લાભકારી છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે