કાચી કેરીના સેવનના 7 ફાયદા



ગુણોની ખાણ છે કાચી કેરી



ઋતુ મુજબ આવતા ફળો કુદરતનું વરદાન



ઉનાળામાં કેરીનું સેવન હિતકારી છે



ઉનાળામાં ગરમીના કારણે લૂ લાગે છે



ગરમીમાં કાચી કેરીનું લૂથી બચાવે છે



પેટના દરેક વિકારને શાંત કરે છે



કાચી કેરી વાળ અને સ્કિન બંને માટે ઉત્તમ



સ્કિન ગ્લોઇંગ બને છે હેર કાળા ઘેરા બને છે



કાચી વોમિટિંગની સમસ્યામાં ઔષધ સમાન છે



કાચી કેરી વિટામિન સીનો સારો સોર્સ છે



કાચી કેરીના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે



કાચી કેરીનું સેવન આંખોની રોશનની પણ વધારશે