ખાલી પેટ મીઠા લીમડાના પાણી પીવાના અદભૂત ફાયદા



લીમડા પાણીના સેવનથી થાય છે ગજબ ફાયદા



લીમડાનું પાન સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે



લીમડાના પાનમાં કેલ્શિયમ, ફોલિક એસિડ છે



લીમડાના પાનમાં એન્ટોક્સિડન્ટસ છે



કેરોટીન અને ફોલિક એસિડનો ખજાનો છે



અપચો, એસિડિટી કબ્જમાં ઔષધ સમાન છે



લિવરના સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઇલાજ છે



એન્ટીઓક્સિડન્ટસ હોવાથી સ્કિન માટે ઉત્તમ છે



મીઠા લીમડાના પાન મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે



જેથી મીઠો લીમડો વેઇટ લોસમાં પણ કારગર