કોઈપણ વ્યક્તિને ક્યારેક તો હેડકી જરૂર આવે છે



વધારે હેડકી સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.



હેડકી આવવા માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે



વાતાવરણના બદલની અસરના કારણે પણ હેડકી આવે છે.



ભૂખથી વધુ ભોજન લીધું હોય તેવી સ્થિતિમાં હેડકી આવી શકે છે



ઉતાવળમાં કંઇ ખાધું હોય તો પણ હેડકી આવી શકે છે.



તીખું કે મસાલાદાર ભોજન કર્યું હોય તો પણ હેડકીની સમસ્યા સર્જાઈ છે



અલ્કોહોલ અથવા તો સ્મોકિંગ પણ કારણરૂપ બને છે.



તણાવ, ગભરામણ, અતિઉત્સાહના કારણે પણ હેડકી આવે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે