હોળીના તહેવારમાં રંગોની સાથે મીઠાઈ પણ ખુબ ખાવામાં આવે છે



આજે આપણે જાણીશું કે મીઠાઈ ખાધા બાદ શરીરને ડીટોક્સ કેવી રીતે કરવું



દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો



લીલા શાકભાજી, તાજા ફળો અને કાકડીનું સેવન કરો



રાત્રે પલાળેલી મેથીનું પાણી પીવો



લેમન વોટર પીવો



ફાઇબરયુક્ત ખોરાક ખાવો



હળદર અને આદુનો ભોજનમાં સમાવેશ કરો



બની શકે તો એક દિવસનો ઉપવાસ કરો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો