કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર, ઝિંક અને આયર્નથી ભરપૂર હોય છે ડ્રાયફ્રૂટ



સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે નટ્સ



અખરોટ: ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે



પિસ્તા: વિટામિન B6, મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધારે છે



બદામ: વિટામીન E, મેગ્નેશિયમ હોય છે



કાજુ: મેગ્નેશિયમ, કોપર અને ઝિંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે



બ્રાઝિલ નટ્સ: સેલેનિયમથી સમૃદ્ધ, બ્રાઝિલ નટ્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે



હેઝલનટ્સ: યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરે છે.



કોળાના બીજમાં ફાઈબર, મેગ્નેશિયમ અને ઝિંક સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે