ફિટ રહેવા યોગ્ય આહાર લો

સ્વસ્થ અને ફિટ રહેવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સંપૂર્ણ આહારમાં ફળો ખૂબ જ મહત્વપૂર્ણ છે

ફળોમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેથી, ખાધા પછી તરત જ ફળો ખાવા યોગ્ય નથી

ખાટા ફળો ખાધા પછી ન ખાવા

જમ્યા પછી લીંબુ,સંતરા, દ્રાક્ષ અને મોસંબી ન ખાવા જોઈએ

પેટ અને પાચન સમસ્યાઓ

જો તમે જમ્યા પછી ફળો ખાઓ છો, તો તમને પેટમાં ભારેપણું, ગેસ અને અપચો થઈ શકે છે

પોષણ મેળવવામાં સમસ્યા

જમ્યા પછી ફળ ખાવાથી શરીરને યોગ્ય પોષણ મળતું નથી

એસિડિટીની સમસ્યા

જમ્યા પછી ખાટા ફળો ખાવાથી પેટમાં એસિડ બને છે

ખોરાક પચવામાં ઘણો સમય લાગે છે

ખોરાક ખાધા પછી તેને પચવામાં 1 થી 1.30 કલાક લાગે છે

બે મીલ વચ્ચે સારો એવો ગેપ હોવો જોઈએ

બે ભોજન વચ્ચે સારો ગેમ રાખવાથી ભોજન મચવામાં સરળતા રહે છે

ફળોનું સેવન ક્યારે કરવું

ફળોનું સેવન કરવાનો યોગ્ય સમય સવારે 10 વાગ્યાની આસપાસનો છે

અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

કોઈપણ વાતને અનુસરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો