બદલાતી લાઈફસ્ટાઈલથી હાર્ટ અટેકના કેસ વધી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

સમયસર લક્ષણો ઓળખીને જીવ બચાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

હવે મોટી ઉંમરના લોકો સિવાય યુવાનો પણ ભોગ બને છે.

Published by: gujarati.abplive.com

છાતીમાં દુખાવો, જકડન અને ભારેપણું મુખ્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

આ દુખાવો હાથ, ખભો, ગરદન કે પીઠ સુધી ફેલાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અચાનક શ્વાસ ફૂલવો અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી.

Published by: gujarati.abplive.com

વગર મહેનતે ઠંડો પરસેવો આવવો અને ચક્કર આવવા.

Published by: gujarati.abplive.com

લક્ષણો 5 મિનિટથી વધુ રહે તો તુરંત જ ડૉક્ટરને મળો.

Published by: gujarati.abplive.com

હૃદયને સ્વસ્થ રાખવા રોજ 30 મિનિટ વ્યાયામ કરો.

Published by: gujarati.abplive.com

હેલ્ધી ડાયેટ લો અને 30 વર્ષ પછી નિયમિત તપાસ કરાવો.

Published by: gujarati.abplive.com