શિયાળામાં ગોળના સેવનના 9 અદભૂત ફાયદા શિયાળામાં ગોળના સેવનના 9 અદભૂત ફાયદા શિયાળામાં આ કારણે ગોળનું સેવન કરવું જરૂરી ગોળ પોષક તત્વોથી ભરપૂર છે ગોળ ઇમ્યુનિટીને મજબૂત કરે છે શરીરને ડિટોક્સ કરે છે આ ગોળનું સેવન અસ્થમાના દર્દી માટે ફાયદાકારક છે ગોળનું સેવન ગોળમાં એવા પ્રાકૃતિક ગુણ છે જે ઠંડીમાં શરદી જુકામથી બચાવે છે ગોળમાં આયરન અને ફોલેટ હોય છે ગોળનું સેવન હિમોગ્લોબિન વધારે છે હુંફાળા દૂધમાં ગોળ મિક્સ કરી પીવો આ ડ્રિન્ક જોઇન્ટ પેઇનમાં રાહત આપશે એક દિવસમાં કેટલો ગોળ ખાવો હિતાવહ એક દિવસમાં 10 ગ્રામથી વધુ ન લેવો જોઇએ