રોજ ફણગાવેલા મગના સેવનની શરીર પર શું થાય છે અસર



રોજ ફણગાવેલા મગના સેવનની શરીર પર શું થાય છે અસર



મગની દાળમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે



મગમાં બી1,બી2,બી3, બી5,બી6, હોય છે



મગમાં કોપર મેગનીઝ જિંક કેલ્શિયમ છે.



મગમાં સેલેનિયમ, મિનરલ્સ છે



મગના સેવનથી ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે



મગની દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં છે



મગના સેવનથી મસલ્સ પાવર બિલ્ટ અપ થાય છે



મગના સેવનથી લાંબા સમયથી પેટ ભરેલું રહે છે



જેથી મગનું સેવન વેઇટ લોસમાં કારગર છે