માથાના દુખાવામાં કરો આ પ્રાકૃતિક ઉપચાર ડિહાઇડ્રેશનના કારણે થાય છે માથામાં દુખાવો શરીરને હાઇડ્રેઇટ રાખવા પુરતુ પાણી પીઓ તાજા ફળોના રસનું કરતા રહો સેવન લીલી નારિયેળનું સેવન પણ હિતકારી તેલ માલિશથી પણ રાહત મળશે ભૂખ્યા રહેવાથી પણ માથું દુખે છે યોગ્ય સમયે પુરતો આહાર લો નિયમિત 6થી8 કલાકની ઊંઘ લો ઠંડીમાં દુખે તો ગરમ પાણીથી બાથ લો ઉનાળામાં ઠંડા પાણીથી બાથ લો