ભારતમાં મન્કીપૉક્સનો એક કેસ મળી આવતા હડકંપ મચ્યો છે વિદેશથી આવેલી વ્યક્તિમાં મન્કીપૉક્સના લક્ષણો દેખાયા છે મન્કીપૉક્સ બીમારી સામાન્ય રીતે 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે મન્કીપૉક્સના લક્ષણો કોરના કરતાં પણ વધુ ઘાતક છે શરીરમાં નબળાઇ રહી છે અને શરૂઆતમાં તાવ આવે છે વ્યક્તિને સતત માથાનો દુઃખાવો થયા કરે છે સ્નાયૂઓ ખેંચાય છે અને સ્નાયુઓને દુઃખાવો સતત વધે છે ઠંકી લાગીને તાવ ચઢે છે અને શરીરમાં થાક નો અનુભવ થાય છે હથેળી અને તળિયા પર સપાટ અને પરુથી ભરેલી ફોલ્લીઓ થવા લાગે છે પીઠનો દુઃખાવો, ગળું અને ઉધરસથી વ્યક્તિ સતત પીડાય છે તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે