બ્લડ પ્રેશરનો સીધો સંબંધ નમક સાથે છે.



સફેદ નમક બ્લડપ્રેશર પણ વધારે છે



હેર લોસ આ સોલ્ટના સેવનથી થાય છે



સફેદ નમકનું સેવન શરીરમાં સોજો વઘારે છે



સફેદ નમક ખાવાથી વજન વધે છે



સફેદ નમક સોડિયમની માત્રાને વધારે છે



સફેદ નમકમાં સિન્થેટિક રસાયણ યુઝ થાય છે



જેના કારણે તેમાં પ્રાકૃતિક આયોડિન ઉડી જાય છે



આ રસાયણ ઝેરી અસર ઉત્પન કરે છે



સફેદ નમક હાર્ટ અટેકનું જોખમ વધારશે



થાઇરોઇડ્સની બીમારીને આ નમક નોતરે છે