બદામ અને સિંગદાણા બંને હેલ્ધી ફેટથી ભરપૂર છે

Published by: gujarati.abplive.com

આજના સમયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા સામાન્ય છે

Published by: gujarati.abplive.com

હાર્ટને હેલ્ધી રાખવા ડાયેટમાં નટ્સ લેવા જરૂરી છે

Published by: gujarati.abplive.com

બદામમાં વિટામિન E અને ફાઇબર સારી માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

બદામ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે

Published by: gujarati.abplive.com

બદામનું મેગ્નેશિયમ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે

Published by: gujarati.abplive.com

સિંગદાણામાં બદામ કરતાં વધુ પ્રોટીન જોવા મળે છે

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 2 વાર સિંગદાણા ખાવાથી હાર્ટ સારું રહે

Published by: gujarati.abplive.com

રોજ સિંગદાણા ખાવાથી તણાવનું સ્તર ઓછું થઈ શકે છે

Published by: gujarati.abplive.com

હૃદય માટે આ બંને નટ્સ પોતાના સ્તરે લાજવાબ છે

Published by: gujarati.abplive.com